ફુદીનાની ચાના સેવનના છે આ ફાયદા ફુદીનો અનેક ગુણોથી ભરપૂર છે ફુદીની ટીના સેવનથી થાય છે અનેક ફાયદા આ ટીના સેવનથી શારીરિક માનસિક બંને છે ફાયદા ફુદીના ટી ખાસ કરીને લો કેલેરીયુકત ડ્રિન્ક છે જેના કારણે તે વેઇટ લોસ માટે પણ કારગર છે. ખાસ કરીને ફુદીનો પેટની ચરબી ઘટાડે છે. પિપરમિન્ટની ચાય માઇગ્રેઇન પેઇનને ઓછું કરશે સામાન્ય માથાના દુખાવમાં પણ રાહત આપે છે. ગાઢ નિંદ્રા માણવા માટે પણ કારગર છે.