એક્ટ્રેસ શ્રિયા સરન તેના લુકથી ચાર ચાંદ લગાવી દે છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટા પર તેનો સાડીનો લુક પોસ્ટ કર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સાડીમાં કેવા અદભૂત દેખાવવું તે શ્રિયાની સ્ટાઈલથી જાણી શકાય. અભિનેત્રીએ તાજેતરમાં સાડીમાં તેની તસવીરો શેર કરી છે. જો તમે પણ કોઈ સાડી કેરી કરવાનું વિચારી રહ્યા છો, તો અભિનેત્રીના આ લુક્સમાંથી પ્રેરણા લો. શ્રેયાએ સાદી સાડી સાથે ફેશનેબલ બ્લાઉઝ પહેર્યું છે જે ડીપ નેક છે. શ્રિયાની એક-એક પોસ્ટ ભારે વાયરલ થાય છે ને તેનો કૂલ લુક ફેન્સને પસંદ પડે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તમે એક્ટ્રેસની આ પ્રકારની સાડીનો લુક રિક્રિએટ કરી શકો છો.