એસિડ બનાવીને આંતરડાને નુકસાન કરે છે આ ચીજો પાચનતંત્ર પર કેટલાક ફૂડ ભારે પડે છે. આહારમાં પ્રિબાયોટિક્સ અતિ આવશ્યક છે જેની કમી આંતરડાને પહોંચાડે છે નુકસાન પ્રિબાયોટિક્સ એસિડને ઓછું કરે છે. જે શરીરમાં ગૂડ બેક્ટેરિયા વધારે છે. પ્રોસેસ્ડ ફૂડનું સેવન એસિડ વધારે છે ભોજનના આયુર્વૈદના નિયમો છે. દિવસમાં 12 પછી અને રાતે 8 બાદ ઉપરોક્ત સમયે ભોજનથી થશે નુકસાન આ સમયે ભોજનથી ગેસ-એસિડિટી થશે