હાલમાં શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટ્રેલર રીલિઝ કરાયું છે

ફિલ્મના ટ્રેલરને લોકોએ ખૂબ પસંદ કર્યું છે.

આ ફિલ્મને સાઉથના ડિરેક્ટર એટલીએ ડિરેક્ટ કર્યું છે.

નિર્દેશક એટલીની લવસ્ટોરી ખૂબ જ ફિલ્મી છે

તેને કરિયરની શરૂઆતમાં જ તેની પત્ની કૃષ્ણા પ્રિયાને પ્રેમ થઈ ગયો હતો

એટલીએ 19 વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

તે સમયે એસ. શંકરના સહાયક તરીકે કામ કરતા હતા.

કૃષ્ણા તે સમયે ટીવી સિરિયલમાં કામ કરી રહી હતી.

બાદમાં એટલી અને કૃષ્ણાના લગ્ન 9 નવેમ્બર 2014ના રોજ થયા હતા.

All Photo Credit: Instagram