હાલમાં શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટ્રેલર રીલિઝ કરાયું છે

ફિલ્મના ટ્રેલરને લોકોએ ખૂબ પસંદ કર્યું છે.

ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનતારા જોવા મળશે

નયનતારાને સાઉથની સુપરસ્ટાર કહેવામાં આવે છે.

તેણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.

એક સમયે અભિનેત્રી કોરિયોગ્રાફર પ્રભુ દેવાના પ્રેમમાં હતી.

પરંતુ કોઇ કારણોસર અલગ થઇ ગયા હતા

પ્રભુદેવા પરિણીત હોવા છતાં નયનતારા તેના પ્રેમમાં પડી હતી

જોકે આ વાતનો ખ્યાલ પ્રભુદેવાની પત્ની લતાને આવતા હોબાળો થયો હતો

તમામ તસવીરો ગૂગલ પરથી લેવામાં આવી છે.