પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાના નુકસાન

પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાના નુકસાન

કેન્સરનું જોખમ વધે છે.

પ્લાસ્ટિકમાં હાનિકારક રસાયણ હોય છે.

આ હાનિકારક રસાયણ પાણીમાં ભળે છે

જેના કારણે તે બીમારી ફેલાવે છે.

ઇમ્યુનિટી પર પણ વિપરિત અસર થશે

પ્લાસ્ટિકમાં મોજૂદ કેમિકલ ચરબી વધારશે

ડાયાબિટિસનું પણ જોખમ વધે છે



લિવર પર પણ વિપરિત અસર પડે છે