તમે દારૂ પીતા હોવ કે ન પીતા હો, તમે પટિયાલા પેગ વિશે તો સાંભળ્યું જ હશે.



તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તેનું નામ પટિયાલા પેગ કેવી રીતે પડ્યું.



એમાં બીજું શું વિશેષ છે?



'પટિયાલા પેગ' એ 1920માં પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહની ભેટ છે



બ્રિટિશ ઈલેવન સામેની ક્રિકેટ મેચમાં મહારાજાએ અંગ્રેજોને સિક્સર ફટકારી હતી.



આ મેચની પાર્ટીમાં 'પટિયાલા પેગ'નો જન્મ થયો હતો



મહારાજા ભૂપિન્દર સિંહે તમામ ક્રિકેટરોને પાર્ટીમાં બોલાવીને પાર્ટી કરી હતી



આ પેગની માત્રા ઓછામાં ઓછી 90 ML છે



પટિયાલા પેગ એ સામાન્ય પેગ નથી પણ ખૂબ જ સ્ટ્રોંગ પેગ છે.