લસણ ખાવાનો સ્વાદ વધારે છે અને સ્વાસ્થ્ય માટે પણ સારું છે. લસણની છાલ ઉતારવી એ મુશ્કેલી જેવું લાગે છે પહેલા તેને છાલવું અને પછી તેને કાપવું ખૂબ મુશ્કેલ લાગે છે. લસણની છાલ ઉતાર્યા પછી હાથમાંથી દુર્ગંધ આવવી સામાન્ય બાબત છે તેને ઘટાડવા માટે આ ટિપ્સ અનુસરો 1 ચમચી મીઠું અને ખાવાનો સોડાની પેસ્ટ બનાવો આ પેસ્ટને હાથ પર ઘસો અને પાણીથી હાથ ધોઈ લો લોટ બાંધતા પહેલા લસણને છોલી લો જો તમે કોલગેટ અને માઉથ વોશથી હાથ ધોશો તો પણ આ દુર્ગંધ ઓછી થશે. લસણની છાલ ઉતાર્યા બાદ તરત જ હાથ ધોઈ લો.