ટીવી અભિનેત્રી દિશા પરમાર ચર્ચામાં રહે છે. દિશાને જોઈને ફેન્સ પાગલ થઈ જાય છે. દિશાએ સફેદ લહેંગામાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં દિશા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. દિશા દરરોજ તસવીરો શેર કરતી રહે છે. દિશાએ ટ્રેડિશનલ અવતારમાં ફોટા શેર કર્યા છે. જુઓ દિશાની આ કિલર સ્ટાઇલ. દિશા દરેક લુકમાં સુંદર લાગે છે. દિશા ચાહકોને દિવાના બનાવે છે. જુઓ દિશાનો આ વાયરલ ફોટો.