દિશા પોતાના બોલ્ડ અંદાજ માટે ફેમસ

દિશા પટની સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

ટ્રેડિશનલ લૂકમાં દિશા સુંદર દેખાય છે.

ટ્રેડિશનલ કપડાં દિશાની સુંદરતામાં વધારો કરે છે

દિશા પોતાના બિકીની લૂક માટે પણ જાણીતી છે.

દિશાએ હમણાં જ ઈંસ્ટાગ્રામ પર 50 મિલીયન ફોલોવર્સ પુરા થયા

50 મિલીયન ફોલોવર્સ પુરા થતાં દિશાએ ફોટો શેર કર્યા હતા

આ ફોટોમાં દિશા પટનીનો અલગ અંદાજ દેખાયો હતો.

દિશાના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે.

દિશા અવારનવાર પોતાના ફોટોને લઈને ચર્ચામાં રહે છે.