ગણેશ ચતુર્થીના દિવસે અંબાણી પરિવારે બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું હતું

આ ઉજવણીમાં બોલિવૂડના અનેક સેલેબ્સ પહોંચ્યા હતા

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પણ પહોંચી હતી

દિશાને તેના આઉટફિટના કારણે ટ્રોલ થવું પડ્યું છે.

ગણપતિ સેલિબ્રેશનમાં અભિનેત્રી ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી

દિશા પટણીએ બ્રાલેટ બ્લાઉઝ સાથે સાડી પહેરી હતી

અભિનેત્રીએ સ્ટાઇલિશ બ્લાઉઝમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતું

દિશા પટણીએ ગણપતિ પૂજા દરમિયાન રિવિલિંગ કપડા પહેરતા લોકોએ તેને ટ્રોલ કરી હતી

એક યુઝરે લખ્યું, તમે આવા ફંક્શનમાં સારા કપડાં પહેરી શકો છો.

શનાયા કપૂર પણ બોલ્ડ કપડા પહેરી પહોંચી હતી ( All Photo Credit: Instagram )