સની લિયોન અવારનવાર પોતાની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

તેની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે

સની લિયોન ઘણીવાર એરપોર્ટ પર જોવા મળે છે

તેનો એરપોર્ટ લુક જોઈને બધાની નજર તેના પર ટકેલી હતી.

આમાં સની ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે

તેની આ સ્ટાઇલ ચાહકોને પસંદ આવી રહી છે.

સનીનો એરપોર્ટ લુક પણ લોકોને પસંદ આવી રહ્યો છે.

આ સાથે તે 'Splitsvilla 14'ને લઈને પણ ચર્ચામાં છે.

સુંદરતાના મામલે સની બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરે છે.

તેની ફિટનેસ અને સુંદર ડ્રેસિંગ અદ્ભુત છે