2022માં હની સિંહ સહિત અનેક સેલિબ્રિટી કપલ્સના તલાકે ફેંસને હેરાન કરી દીધા છે

આગળની સ્લાઇડ્સમાં જાણો 2022માં છૂટાછેડા લેનારા સેલિબ્રિટિ કપલ્સ અંગે

આગળની સ્લાઇડ્સમાં જાણો 2022માં છૂટાછેડા લેનારા સેલિબ્રિટિ કપલ્સ અંગે

હની સિંહ અને શાલિની તલવારે પરસ્પરના મતભેદના કારણે 2022માં છૂટાછેડા લીધા

સાઉથના એક્ટર ધનુષ અને ઐશ્વર્યાએ 17 જાન્યુઆરી 2022ના રોજ બંનેએ અલગ પડવાની જાણકારી આપી હતી

મહાભારત ફેમ નીતીશ ભારદ્વાજે તેની પત્ની સ્મિતા ગેટ સાથે લગ્નના 12 વર્ષ બાદ છૂટાછેડા લીધા

સોહેલ ખાન અને સીમા સચદેવ લગ્નના 24 વર્ષ બાદ 2022માં અલગ થયા

ભોજપુરી એક્ટર પવન સિંહે તેની બીજી પત્ની જ્યોતિ સિંહને તલાક આપ્યા

રેપર રફતાર ઉર્ફે દિલીન નાયરે વર્ષ 2022માં પત્ની કોમલને છૂટાછેડા આપ્યા

ડ્રામા ક્વિન રાખી સાવંતે ફેબ્રુઆરી 2022માં રિતેશથી અલગ થયાની જાહેરાત કરી

આ ઉપરાંત ઇમરાન ખાને પણ પત્ની અવંતિકા સાથે ચાલુ વર્ષે તલાક લીધા