થાઈ સ્લિટ ડ્રેસમાં પરફેક્ટ કર્વ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી દિશા પટણી બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી તેના બોલ્ડ બિકીની લુક્સને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અપલોડ કરે છે, ત્યારે ચાહકો હંમેશા તેની તસવીરોના વખાણ કરે છે. તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટા પર તેની હોટ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ઘણી સિઝલિંગ સ્ટાઇલમાં પોઝ આપી રહી છે. બોલિવૂડમાં પોતાની બોલ્ડ એક્ટિંગ અને બોલ્ડનેસ ફેલાવી રહેલી અભિનેત્રી દિશા પટનીની તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સેક્સી અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તે દરેક વખતે તેની તસવીરો પોસ્ટ કરીને ચાહકોના હૃદયના ધબકારા વધારી દે છે. તાજેતરમાં જ અભિનેત્રી દિશા પટનીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં સિઝલિંગ પોઝ આપતી વખતે દિશા પટણીએ ખૂબ જ હોટ ફોટો ક્લિક કર્યા છે.