પલક તિવારીએ શેર કરી શાનદાર તસવીરો પૂલમાં હોટ પોઝ આપતી જોવા મળી પલક શ્વેતા તિવારીની દિકરી છે પલક તિવારી બ્લૂ મોનોકિનીમાં પલકનો હોટ અંદાજ થયો વાયરલ પલક તિવારી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે પલકના ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરે છે પલક તિવારી મ્યૂઝિક આલ્બમમાં જોવા મળી છે પલક સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે