એરપોર્ટ પર જોવા મળી દિશા પટની



મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ એક્ટ્રેસ



દિશા જિન્સના શોર્ટ્સમાં જોવા મળી



દિશા પટનીનો શાનદાર લૂક જોવા મળ્યો



એરપોર્ટ લૂકમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ



દિશા પટનીએ કેમેરાની સામે આપ્યા પોઝ



દરેક લોકો એક્ટ્રેસ સાથે સેલ્ફી લેવા પડાપડી કરી



અભિનેત્રી જિન્સના જેકેટમાં સુંદર લાગી



ચાહકોને એક્ટ્રેસનો આ લૂક પસંદ આવ્યો



ફેન્સ સાથે દિશાએ સેલ્ફી પણ પડાવી