ફિરોઝ ખાનનો પુત્ર અને અભિનેતા ફરદીન ખાન બોલિવૂડના હેન્ડસમ હંક્સમાંનો એક છે

ફરદીન ખાન સાંતાક્રુઝમાં તેના સંતાનો સાથે જોવા મળ્યો હતો.

ફરદીન ખાન હાલમાં પોતાના બાળકો સાથેના મસ્તીભર્યા વીડિયોને લઈને ચર્ચામાં છે



ફરદીન બોલિવૂડના એવા કલાકારોમાંથી એક છે જે ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ બહુ સક્રિય નથી.

એક સમય એવો હતો જ્યારે લોકો તેની ચોકલેટ સ્ટાઈલના દિવાના હતા

તેણે બોલિવૂડને 'નો એન્ટ્રી', 'હે બેબી', 'ફિદા' જેવી ઘણી ફિલ્મો પણ આપી છે

આ પહેલા તેણે વર્લ્ડ કપ મેચ દરમિયાન ભારતને સપોર્ટ કરતી વખતે પોતાના પુત્ર અને પુત્રી સાથે એક સુંદર તસવીર પણ શેર કરી હતી.

આ તસવીરમાં ફરદીન ભારતીય ક્રિકેટ જર્સીમાં પુત્રી ડિયાની ઈસાબેલા ખાન અને પુત્ર અઝારિયસ ફરદીન ખાન સાથે જોવા મળ્યો હતો

ફરદીન લગભગ 13 વર્ષથી ફિલ્મી દુનિયાથી દૂર હતો અને હવે તેની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે

હાલમાં ફરદીન તેના બાળકો સાથેના તેના ખાસ વીડિયોને કારણે ઘણી હેડલાઇન્સમાં છે.