દિશા વાકાણીના ઘરે ગુંજી કિલકારીઓ દિશા વાકાણી ફરી એક વાર ચર્ચામાં છે શોમાં પરત ફરવાની ચર્ચા વચ્ચે દિશા માં બની દિશા વાકાણીએ પુત્રને જન્મ આપ્યો છે દિશાએ હાલમાં જ પોતાના બીજા સંતાનને જન્મ આપ્યો છે 2017માં દિશાએ દિકરીને જન્મ આપ્યો હતો દિશા પોતાના અભિનયને લઈ ઘરે-ઘરે જાણીતી બની દિશા સિરીયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માથી ફેમસ થઈ હાલે એવા અહેવાલ છે કે દિશા શોમાં પરત ફરી શકે છે શોમાં વાપસીને લઈ હાલ ચર્ચામાં છે દિશા વાકાણી