ફ્લોરા સૈની અત્યાર સુધીના સૌથી અલગ અંદાજમાં જોવા મળી આ તસવીરમાં અભિનેત્રી છાપાની પ્રીન્ટનું ટોપ પહેરેલી જોવા મળે છે ફ્લોરા પોતાની હોટ તસવીરોથી આગ લગાવીતી રહે છે ફ્લોરા એકતા કપૂરની વેબ સિરીઝમાં જોવા મળી હતી ગંદી બાતમાં પોતાના અભિનયથી અભિનેત્રીએ મહેપિલ લૂંટી લીધી હતી ફ્લોરા તેની લેેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી પોતાની પર્સનલ લાઉફ અંગે પણ ખુલીને વાત કરે છે અભિનેત્રી ફ્લોરાએ કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી (All Photos-Intagram)