દિવ્યા ખોસલા કુમાર સ્ટાઈલના મામલે કોઈ ઓછા નથી દિવ્યા ખોસલા કુમાર પોતાની સ્ટાઈલ માટે ફેમસ છે દિવ્યા ખોસલાની ફેશન સેન્સ અસાધારણ છે તસવીરમાં દિવ્યા રેડિયમ કલરના સ્કર્ટ ટોપમાં જોવા મળી હતી. દિવ્યાએ ડ્રેસ સાથે મેચિંગ ફૂટવેર કેરી કર્યા હતા આ રીતે ફ્રિન્જ સ્લીવ્ઝ લહેરાવતી જોવા મળી હતી ફોટોશૂટ દરમિયાન દિવ્યા ક્યૂટ પોઝ આપતી જોવા મળી હતી. અભિનય ઉપરાંત દિવ્યાએ સિંગિંગ અને ડિરેક્શનમાં પણ હાથ અજમાવ્યો છે. દિવ્યાની ઇન્સ્ટા પ્રોફાઇલ સુંદર તસવીરોથી ભરેલી છે ઇન્સ્ટા પર 6.4 મિલિયન ફોલોઅર્સ