સાઈ માંજરેકરની આ તસવીરો જોઈને તમે ફીદા થઈ જશો સાઈ માંજરેકર ફિલ્મ નિર્દેશક, નિર્માતા મહેશ માંજરેકરની પુત્રી છે. સાઈ માંજરેકરે સલમાન ખાનની દબંગ 3 થી ડેબ્યુ કર્યું હતું. આ પછી સાઈ માંજરેકર બીજી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. સાઈ માંજરેકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અભિનેત્રી દરરોજ તેની સુંદર તસવીરો શેર કરે છે સાઈ માંજરેકર ભારતીય લુકમાં ખૂબ જ આકર્ષક લાગે છે બીજી તરફ જો વેસ્ટર્ન લુકની વાત કરીએ તો તે આમાં અદ્ભુત લાગી રહી છે. સાઈએ સાડીમાં પણ ગ્લેમર ઉમેર્યું છે સઇ માંજરેકરનો ચહેરો નિર્દોષતા દર્શાવે છે