ફિલ્મ એક્ટ્રેસ નુસરત ભરુચાનો સાડી લૂકમાં જલવો જોવા મળ્યો



નુસરતે ઓફ વ્હાઇટ સાડીમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ



ગાઉન સ્ટાઇલ સાડીમાં પરફેક્ટ દેખાઇ નુસરત ભરુચા



લૂકને પુરો કરવા નુસરત ભરુચાએ સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલું હતુ



સ્મૉકી મેકઅપ અને ખુલ્લા વાળ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો હતો



38 વર્ષીય એક્ટ્રેસ નુસરત ભરુચા બૉલીવુડ અને સાઉથ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે



નુસરતે ટૂંકા ગાળામાં પોતાના અદભૂત અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું છે



હાલમાં જ યો યો હની સિંહ સાથે જાહેરમાં જોવા મળી, તેને ‘સૈયાં જી’ ગીતમાં સાથે કામ કર્યું છે



આ દરમિયાન તેની અને હની સિંહ વચ્ચેના અફેરની પણ અફવા ઉડી હતી



નુસરતની સ્ટાઇલિશ સ્ટાઇલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે