એક્ટ્રેસ અને ફિલ્મ મેકર દિવ્યા ખોસલા કુમારનો નવો લૂક વાયરલ રેડ ડ્રેસમાં દિવ્યા ખોસલાએ ફેન્સને બતાવી પોતાની કાતિલ અદાઓ શૉર્ટ ડ્રેસમાં દિવ્યાએ સેક્સી અદાઓ સાથે પાતળી કમરને ફ્લૉન્ટ કરી કટ હેર, સ્ટ્રીપલેસ ટૉપ અને હાઇ હીલ્સે ફેન્સનું ધ્યાન ખેંચ્યુ 35 વર્ષીય એક્ટ્રે્સ ફિલ્મો ઉપરાંત ફિલ્મોનું નિર્માણ પણ કરી રહી છે વર્ષ 2005માં દિવ્યા ખોસલાએ ટી સીરીઝના માલિક ભૂષણ કુમાર સાથે લગ્ન કરી લીધા હતા એક બાળકની માં હોવા છતાં દિવ્યા ફિટનેસ અને બૉલ્ડનેસમાં અવ્વલ છે રેડ કલરના ડ્રેસમાં એક્ટ્રેસનો ખૂબ જ શાનદાર લૂક જોવા મળ્યો છે દિવ્યા ખોસલા કુમાર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તમામ તસવીરો દિવ્યા ખોસલા કુમારના ઇન્સ્ટાગ્રામ પરથી