બૉલીવુડ હીરોઇને રકુલ પ્રીત સિંહે ફરી એકવાર બ્લેક ડ્રેસમાં મચાવ્યો કેર



વેસ્ટર્ન લૂકમાં રકુલ પ્રીત સિંહનું ગ્લેમર ફોટોશૂટ વાયરલ



રકુલ પ્રીતે શાઇનિંગ વિથ લાઇનિંગ સ્ટાઇલ ડ્રેસમાં કેમેરા સામે ફ્લૉન્ટ કર્યુ ફિગર



રકુલ પ્રીતે ક્લીવેજ બતાવતા અને મદહોશ અદાઓ સાથે કાતિલ પૉઝ આપ્યા



લૂકને પુરો કરવા રકુલ પ્રીતે લૉન્ગ પૉનીટેલ, સ્મૉકી મેકઅપ અને હાઇ હીલ્સ કેરી કરી હતી



33 વર્ષીય એક્ટ્રેસે બૉલીવુડની સાથે સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે



રકુલ પ્રીત હંમેશા ગ્લેમરસ લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે



રકુલ પ્રીત અત્યારે પોતાના બૉયફ્રેન્ડને લઇને પણ ફેન્સની વચ્ચે ચર્ચામાં છે



રકુલ પ્રીત સોશ્યલ મીડિયા લવર છે, તસવીરો-વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો રકુલ પ્રીતના ઇન્સ્ટાગ્રામ પરથી