દિવાળી હિંદુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવાર પૈકીનો એક છે

રોશનીનો આ તહેવાર સીધી રીતે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને દેવી લક્ષ્મી સાથે જોડાયેલો છે

જો તમે વાસ્તુ નિયમોનું ધ્યાન રાખો તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે

દિવાળીમાં ઘરના પ્રવેશ દ્વાર પર દેવી લક્ષ્મીના ચરણ ચિન્હ બનાવવા શુભ માનવામાં આવે છે

દરવાજાની સજાવટ માટે તમે આંબો, આસોપાલવ કે પીપળાના પાનનું તોરણ બનાવી શકો છો

ઘરના પ્રવેશ દ્વારા પર ચાંદીનું સ્વસ્તિક કે તેનું ચિત્ર લગાવવું જોઈએ

ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ મુખ્ય દ્વારથી થાય છે તેથી

દિવાળીના અવસર પર ઘરના મુખ્ય દ્વારા પર બે મોટા દીવા પ્રગટાવવા જોઈએ

આમ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે



Thanks for Reading. UP NEXT

દિવાળીમાં ભૂલથી પણ આ દિશામાં ન રાખો દીવો, દેવી લક્ષ્મી થઈ જશે નારાજ

View next story