આજે વર્ષ 2023નું અંતિમ ચંદ્ર ગ્રહણ થશે

ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના છે

પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે.

પૃથ્વી અને ચંદ્ર એક સાથે રહી સૂર્યની પ્રદક્ષિણા કરે છે, સૂર્યનો પ્રકાશ પૃથ્વી અને ચંદ્ર પર પડે છે.

ચંદ્ર આપણને સૂર્યપ્રકાશના પરાવર્તનથી દેખાય છે. પૃથ્વી અને ચંદ્રની આ ગતિથી ક્યારેક એકબીજાની વચ્ચે આવી જાય છે

ત્યારે સૂર્ય કે ચંદ્ર દેખાતા બંધ થાય છે. આ સ્થિતિને ગ્રહણ કહે છે. ગ્રહણ વિશે ઘણી અંધશ્રદ્ધાભરી માન્યતાઓ પ્રચલિત છે

પૃથ્વી જ્યારે ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડતો નથી એટલે આપણને ચંદ્ર દેખાતો બંધ થઇ જાય છે



આમ તો આપણે એકમથી પૂનમ સુધી ચંદ્રને ધીમે ધીમે મોટો થતો જોઇએ છીએ તે પણ પૃથ્વીનો પડછાયો જ છે.

પરંતુ પૂનમને દિવસે ચંદ્ર ઢંકાઇ જાય તેને ચંદ્ર ગ્રહણ કહે છે એટલે ચંદ્રગ્રહણ પૂનમને દિવસે જ થાય છે.

ચંદ્રની ભ્રમણકક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી.

Thanks for Reading. UP NEXT

દશેરા પર કરો શનિદેવના આ છોડની પૂજા, દૂર થશે તમામ પરેશાની

View next story