તુલસીના પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે

જે લોકોના લગ્નમાં અડચણ આવતી હોય તેમણે
કારતક મહિનામાં તુલસી સાથે જોડાયેલો ખાસ ઉપાય જરૂર કરવો જોઈએ


કારતક મહિનામાં રોજ સૂર્યોદય પહેલા સ્નાન કર્યા બાદ તુલસીને જળ અર્પણ કરો. તેનાથી વિવાહ યોગ બને છે.

કારતક મહિનામાં તુલસી માતા અને શાલીગ્રામના વિવાહ પણ થયા હતા. દેવઉઠી એકાદશી પર તુલસી-વિષ્ણુજીના વિવાહ કરાવો.

માન્યતા છે કે તેનાથી યોગ્ય વરની પ્રાપ્તિ થાય છે. કન્યા વિવાહમાં વિલંબ થતો નથી.

કારતક મહિનામાં પૂનમ કે એકાદશી પર માતાને સુહાગનું પ્રતિક લાલ ચુંદડી ચઢાવો

તેનાથી દામ્પત્ય જીવનમાં ખુશી આવે છે, વિવાહ સંબંધી પરેશાની દૂર થાય છે, દરિદ્રતા નાશ પામે છે

યોગ્ય વર વધૂની પ્રાપ્તિ માટે કારતક મહિનામાં સકંલ્પ લો

થોડું ધન કોઈ કન્યાના વિવાહમાં દાન કરો, તેનાથી વિવાહ યોગ બનશે

તુલસી અનેક રીતે ઉપયોગી છે