આ વર્ષે દિવાળી 12 નવેમ્બરે છે. આ દિવસે દરેક ઘર દીવાની રોશનીથી ઝળહળી ઉઠે છે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીને કેટલીક ચીજો અર્પણ કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આવો જાણીએ, દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા શું અર્પણ કરશો લક્ષ્મી દેવીને અષ્ટગંધનું તિલક કરો, તેનાથી મનને શાંતિ મળે છે, સકારાત્મકતાનો સંચાર થાય છે મા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ પ્રિય છે કમળ અર્પણ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે દિવાળીના દિવસે માતા લક્ષ્મીને ખીર, પતાસા જરૂર ચઢાવવા જોઈએ, જે ધન-ધાન્યના પ્રતિક છે પૂજા બાદ દેવીને મીઠા પાનનો ભોગ લગાવવો શુભ હોય છે