વિશ્વના કુલ 23 દેશોમાં પ્લાસ્ટિકની નોટ ચલણમાં છે

જેમાં 6 દેશોએ તેમની તમામ નોટોને પ્લાસ્ટિકમાં ફેરવી દીધી છે

જેમ જેમ સમય બદલ્યો તેમ-તેમ ચલણમાં પણ બદલાવ થતો રહ્યો છે

હવે પ્લાસ્ટિકની નોટોનું પણ ચલણ શરૂ થયું છે

આ નોટ કાગળની તુલનામાં અઢી ગણી વધારે ચાલે છે

જે ખરાબ અને ગંદી ઓછી થાય છે અને તેની નકલ કરવી પણ મુશ્કેલ છે

આ લિસ્ટમાં સામેલ કેટલાક દેશો અંગે જાણીએ....

આ લિસ્ટમાં સામેલ કેટલાક દેશો અંગે જાણીએ....

ઓસ્ટ્રેલિયા

રોમાનિયા

ન્યુઝીલેન્ડ