ડિફેન્સ સેક્ટરના શેર સતત સારો દેખાવ કરી રહ્યા છે

તેમાંથી એક છે સોલર ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા લિમિટેડનો શેર

હાલ આ શેરનો ભાવ 6012 રૂપિયા છે

આ શેર દર વર્ષે શાનદાર દેખાવ કરી રહ્યો છે

એક મહિનામાં શેરનો ભાવ આશરે 17 ટકા વધી ચુક્યો છે

જ્યારે 6 મહિનામાં ભાવમાં 60 ટકા તેજી જોવા મળી છે

આજથી ત્રણ વર્ષ પહેલા તેનો ભાવ 1030 રૂપિયા હતો

એટલે કે આ શેરના ભાવમાં ત્રણ વર્ષમાં છ ગણી તેજી આવી છે

હાલ કંપનીનું માર્કેટ કેપ 54,400 કરોડ રૂપિયા છે

આ શેર ખરીદવાની સલાહ નથી