પારલે-જી બિસ્કિટ ભારતના લગભગ દરેક શહેરમાં ઉપલબ્ધ છે.



આ બિસ્કિટ મોટા ભાગના ભારતીયોના બાળપણ સાથે સંકળાયેલું છે.



પારલે-જી બિસ્કીટની શરૂઆત મુંબઈથી કરવામાં આવી હતી



પારલે-જી કંપનીની શરૂઆત 1929માં થઈ હતી



આઝાદી પહેલા પારલે-જીનું નામ ગ્લુકો બિસ્કીટ હતું.



પારલે-જી અમેરિકામાં પણ ઉપલબ્ધ છે



ભારતમાં, 65 ગ્રામ પારલે જી બિસ્કિટ 5 રૂપિયામાં ઉપલબ્ધ છે.



જ્યારે, અમેરિકામાં, Parale-G 1 ડોલરમાં આવે છે.



આ બિસ્કીટ બનાવવા માટે ઘઉંનો ઉપયોગ કરવામાં આવે છે



આ રીતે, પારલે-જી ભારત સહિત અન્ય દેશોમાં ઉપલબ્ધ છે.