ધરતી પર રહેતા લોકોની જિંદગીમાં સૂરજ ખૂબ જરૂરી છે

હિન્દુ ધર્મમાં સૂર્યને ભગવાનની ઉપમા આવી છે

હિન્દુ ધર્મના અનુયાયીઓ સૂરજની પૂજા કરે છે

પરંતુ શું ઈસ્લામમાં સૂરજની પૂજા થાય છે ?

આ વાતને 2022ના એક પ્રકરણથી સમજી શકાય છે

કેન્દ્ર સરકારે દેશની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સૂર્ય નમસ્કાર કરાવવાનો આદેશ આપ્યો હતો

મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ વાતનો તીવ્ર વિરોધ કર્યો હતો

તેમનું કહેવું હતું કે સૂર્ય નમસ્કાર સૂર્ય પૂજાનું એક રૂપ છે

હકીકતમાં ઈસ્લામ ધર્મમાં અલ્લાહને એકમાત્ર પરમેશ્વર માનવામાં આવે છે



ઈસ્લામ ધર્મમાં અલ્લાહ સિવાય અન્ય કોઈની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી નથી