આ ભૂલ કરશો તો નાની ઉંમરે દેખાશો વૃદ્ધ સ્કિનને લઇને બેકાળજી ન રાખશો નહિતો નાની ઉંમરે દેખાશો વૃદ્ધ 30 બાદ ત્વચાની સારસંભાળ જરૂરી સ્કિનને યંગ લૂક આપવા આટલું કરો બહાર જતાં પહેલા સનસ્ક્રિન અચૂક લગાવો તાપના કારણે જલ્દી કરચલી પડી જાય છે સ્કિનને હાઇડ્રેઇટ રાખવી 7થી 8 ગ્લાસ પાણી પીવો ઓઇલી અને જંક ફૂડને સ્કિને જલ્દી વૃદ્ધ કરશે લીલા શાકભાજી અને ફળોનું કરો સેવન મેકઅપનો ઓછો ઉપયોગ કરો રાત્રે સૂતા પહેલા નારિયેળ તેલથી માલિશ કરો નાઇટ ક્રિમ લગાવવાનું ન ચૂકશો