મધના સેવનથી થાય છે અનેક ફાયદા ખોટી રીતે ખાવાથી ફાયદા નથી મળતા તેનાથી વિપરિત તેના નુકસાન થાય છે મધને ગરમ પાણીમાં નાખીને પીવું નુકસાનકારક બીજા કેટલાક ફૂડને ખોટી રીતે ખાય છે લોકો લાલ મરચાનું વધુ સેવન હાનિકારક છે. જમવાની સાથે પાણી પીતા રહેવું ખોટી રીત પાચનતંત્ર પર તેની ખરાબ અસર થશે સલાડ જમવાની સાથે ખાવું ખોટી રીત તેની પણ પાચન તંત્ર પર ખોટી અસર સ્પાઇસી ફૂડ સાથે દૂધ લેવું નુકસાનકારક છે ખાટા ફળ સાથે દૂધ લેવું નુકસાનકારક છે