પથરીમાં ભૂલથી પણ ન ખાશો આ ફૂડ પથરીમાં ભૂલથી પણ ન ખાશો આ ફૂડ પથરી થવાનું કારણ શું છે કિડની ફિલ્ટરનું કામ કરે છે બ્લડને ફિલ્ટર કરતી વખતે સોડિયમ, મિનરલ, કેલ્શિયમ પાસ થાય છે બ્લડમાં આ તત્વોની માત્રા વધતા પથરી થાય છે ચા કોફીનું સેવન પથરીમાં ટાળવું જોઇએ કોલ્ડ ડ્રિન્ક પણ ન પીવા જોઇએ કોલ્ડિડ્રિન્કમાં ફોસ્ફોરિક એસિડ હોય છે જેનાથી કિડનીમાં સ્ટોન બને છે ટામેટા પથરીના દર્દીએ ન ખાવા જોઇએ લિક્વિડ ડાયટ વધુ લેવાથી થશે ફાયદો