બ્લડની કમીને પુરી કરશે આ ફૂડ

બ્લડની કમી અનેક સમસ્યા નોતરે છે

અનેક બીમારીનું વધે છે જોખમ

એનીમિયા,થકાવટની થાય છે સમસ્યા

હિમોગ્લોબીન માટે બીટનું સેવન કરો

ડાયટમાં પાલક ટામેટા સામેલ કરો

ખજૂરનું સેવન પણ લોહી કમી દૂર કરશે



ગોળને ડાયટમાં સામેલ કરો

દાડમ પણ હિમોગ્લોબીન વધારશે

ગોળ આયરની કમીની પૂર્તિ કરે છે

સ્ટ્રોબેરી પણ લોહીની કમીને કરશે દૂર