ડાયટિંગ દરમિયાન ન કરો આ ભૂલો

પોષણ યુક્ત આહાર ઇનટેક કરો

સાવ ભૂખ્યા રહીને ન કરો ડાયટિંગ

દિવસમાં જરૂરી પ્રોટીન અચૂક લો

ખુદને હાઇડ્રેઇટ રાખવા પુરતુ પાણી પીવો

અનહેલ્ધી ફૂડને સંપૂર્ણ અવોઇડ કરો

દિવસમાં 2 સિઝનલ ફળો અચૂક લો

જમ્યા પહેલા પ્લેટભરી સલાડ લો