કાચું દુધ સ્કિન માટે વરદાન સમાન કાચુ દૂધ સ્કિનને ક્લિન કરે છે ક્લિન્ઝરમાં પણ દૂધનો થાય છે યુઝ કાચુ દૂધ સ્કિન ટોનરનુ કરે છે કામ ડલ સ્કિનને કોમળ બનાવે છે રો મિલ્ક કાચુ દૂધ એક નેચરલ મોશ્ચરાઇઝર છે સ્કિનને સારી રીતે મોશ્ચરાઇઝ કરે છે સ્કિન ટેનની સમસ્યાને દૂર કરે છે કાચુ દૂધ નેચરલ નિખાર આપે છે ડ્રાય સ્કિનને સોફટ કરે છે રો મિલ્ક