ત્વચાને યંગ રાખશે આ સુપર ફ્રૂટ

વિટામિન સી યુક્ત ફળો સ્કિન માટે વરદાન

આંબળા વિટામીન ‘C’થી ભરપૂર છે.

બ્લૂબેરી વિટામિન ‘C’નો ઉત્તમ સોર્સ છે.

સંતરાના સેવનથી મળે છે ભરપૂર વિટામિન ‘C’

દાડમ પણ વિટામિ ‘C’નો સારો સ્ત્રોત છે

ચેરી પણ વિટામિન ‘C’નો ઉત્તમ સોર્સ છે

પપૈયાના સેવનથી વિટામિન ‘C’ ભરપૂર મળે છે.

અંગૂરના સેવનથી પણ વિટામિન ‘C’ ભરપૂર મળે છે.

વિટામિન ‘C’ની પૂર્તિ માટે લીંબુનું કરો સેવન