જંગના શિકાર યૂક્રેનના લોકોની આ તસવીરો રડાવી દેશે



મૈરિયુપોલમાં બનેલા શેલ્ટર હાઉસની તસવીર



મા સાથે દીકરીની તસવીર, બિલ્ડિંગના બેઝમેન્ટમાં લીધું શરણું



યૂક્રેન લેંગ્વેજ ભણાવતી ટીચર સોફિયાએ સ્ટૂડન્ટને લગાવી લીધો ગળે



પુત્રીને લઇને પિતા ખારકિવથી ટ્રેન દ્વારા માંડ-માંડ પોલેન્ડ પહોંચ્યાં



ગુરૂવારે રશિયા મિલટ્રીના વિરોઘ પ્રદર્શનમાં છલકાયા આંસુ



જંગની વચ્ચે દિવસ રાત જાગી રહી યૂક્રેનની માતાઓ



યૂક્રેનમાં પ્રદર્શન દરમિયાન માતા દીકરીને વળગીને રડી પડી



જીવ બચાવવા શેલ્ટરમાં રહેતા લોકો ફોનથી મળેવી રહ્યાં છે અપડેટ