તે હંમેશા પોતાના સ્ટાઇલિશ લૂકના કારણે ચર્ચામાં રહેતી હોય છે.

હવે મૌની રોય નવા ફોટોશૂટને કારણે ફરી ચર્ચામાં આવી છે.

આ ફોટામાં તે બ્લેક ક્રોપ ટોપ અને ગોલ્ડન લોંગ સ્કર્ટ પહેરેલી જોઈ શકાય છે.

મૌનીએ આ પોસ્ટમાં ચાર તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાની બાલ્કનીમાં અલગ-અલગ પોઝ આપી રહી છે.

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ હોટ અને સુંદર લાગી રહી છે.

હવે મૌનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

મૌની રોયની આ પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લાઈક્સ મળી છે.

તાજેતરમાં જ મૌની રોયે સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા

મૌની રોય અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે.