ઉંઘ નથી આવતી તો કરો આ ઉપાય

સૂતા પહેલા હૂંફાળું દૂધ પીવો

સૂતા પહેલા સારૂ મ્યુઝિક સાંભળો

રાતના ભોજનમાં રાઇસ લો

સૂતા પહેલા બાથ અચૂક લો

બેડ ક્લિન અને વ્યવસ્થિત રાખો

સૂતા પહેલા થોડું વોકિંગ કરો

મેડિટેશનથી પણ સારી ઊંઘ આવશે

વર્કઆઉટ સારી ઉંઘમાં મદદ કરશે