દર મહિને બે એકાદશી આવે છે, એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં

10 ઓક્ટોબર 2023ના રોજ ઈન્દિરા એકાદશીનું વ્રત રાખવામાં આવશે

એકાદશીના દિવસે અન્ન ખાવાની મનાય હોય છે પરંતુ

ચોખા તો ભૂલથી પણ ન ખાવા જોઈએ

કથા મુજબ, મહર્ષિ મેઘાએ માતા શક્તિના ક્રોધથી બચવા માટે

તેમના શરીરનો ત્યાગ કર્યો હતો. જે બાદ તેમના અંશ ધરતીમાં સમાઈ ગયા

જે બાદ આ સ્થાન પર મહર્ષિ મેઘા ચોખાના રૂપમાં એકદાશીના દિવસે ઉત્પન્ન થયા હતા

જો તમે એકાદશીના દિવસે ચોખા ખાવ તો ભગવાન તમારાથી નારાજ થઈ શકે છે

એવી માન્યતા છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાથી

તમે મહર્ષિ મેઘાના માંસ અને લોહીનું સેવન કરી રહ્યા છો