કેટલાક નંબરોને લઈ કેટલી ગેરમાન્યતા હોય છે

આવો જ એક અંક 786 છે

આ અંકનું ઈસ્લામ ધર્મમાં વિશેષ મહત્વ છે

મુસ્લિમો બિસ્મિલ્લાહ અલ-રહમાન અલ-રહીમની જગ્યાએ 786 લખે છે

હિન્દુ ધર્મમાં 11 ના અંકને શુભ માનવામાં આવે છે.



મુસ્લિમો બિસ્મિલ્લાહ અલ-રહમાન અલ-રહીમની જગ્યાએ 786 લખે છે

બિસ્મિલ્લાહ એટલે અલ્લાહ

હકીકતમાં બિસ્મિલ્લાહ અલ-રહમાન અલ-રહીમને જોડીને 786 બને છે

તેથી આ અંકને પવિત્ર માનવામાં આવે છે

તેનો ઉપયોગ શુભ અવસરો પર કરવામાં આવે છે

ઈસ્લામ ધર્મના વિદ્રાનો 786ને લઈ અલગ અલગ મત ધરાવે છે