ટ્વિટર પર જે શખ્સને સૌથી વધારે લોકો ફોલો કરે છે તે કંપનીના માલિક છે

એલન મસ્કને 148.8 મિલિયન લોકો ફોલો કરે છે

બીજા નંબર પર બરાક ઓબામાં છે, તેને 132 મિલિયન લોકો ફોલો કરે છે

પોપ સિંગર જસ્ટીન બીબર 111.9 મિલિયન સાથે ત્રીજા ક્રમે છે

108.9 મિલિયન સાથે ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ચોથા ક્રમે છે

પાંચમાં નંબર પર બાર્બેડિયન સિંગર રિહાના છે, તેને 108.2 મિલિયન લોકો ફોલો કરે છે

કેટી પેરી 107.2 મિલિયન ફોલો ધરાવે છે અને લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે

સાતમા નંબર પર 93.6 મિલિયન સાથે ટેલર સ્વિફ્ટ છે

આઠમા નંબર પર વિશ્વના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે, તેમને 90.3 મિલિયન લોકો ફોલો કરે છે

નવમા નંબર ડોનાલ્ડ ટ્રમ્પ છે, 86.6 મિલિયન લોકો તેમને ફોલો કરે છે

દસમા ક્રમે લેડી ગાગા છે, તેને 84 મિલિયન લોકો ફોલો કરે છે

Thanks for Reading. UP NEXT

Nokia નહીં પણ આ છે વિશ્વનો સૌથી મજબૂત મોબાઈલ ફોન

View next story