5000mAh બેટરી-50MP કેમેરા વાળો Moto G14 લૉન્ચ નવો મોટો G14 મોટોરોલાનો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે, જે 6.5-ઇંચની FHD+ ડિસ્પ્લે વાળો છે આમાં 4GB રેમ અને 128GB UFS 2.2 ઇન્ટરનલ સ્ટૉરેજ છે એક માઇક્રોએસડી કાર્ડ સ્લૉટ, ડ્યૂલ સિમ અને 4G VoLTE સપોર્ટ છે આ ફોનમાં 5000mAhની બેટરી અને 50MP કેમેરા સેટઅપ છે આમાં સિક્યૂરિટી માટે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આ ફોન સ્કાય બ્લૂ અને સ્ટીલ ગ્રે કલરના ઓપ્શન સાથે આવે છે આ ફોનની કિંમત ભારતમાં 9,999 રૂપિયા રાખવામાં આવી છે આ ફોનને 8મી ઓગસ્ટથી મોટોરોલાની વેબસાઇટ કે ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે આ ફોનની ખરીદી પર ક્રેડિટ કાર્ડથી લાભ પણ મેળવી શકાય છે મોટોરોલાનો આ મોટો G14 ભારતમાં બજેટ રેન્જમાં લૉન્ચ થયેલો ફોન છે