કોન્ડોમનો ઉપયોગ ઘણા સમયથી થતો આવ્યો છે

1564માં યુરોમાં કોન્ડોમનો સૌથી પહેલો ઉપયોગ થયો હતો

કોન્ડોમ શબ્દ ક્યાંથી આવ્યો તેની કોઈ ચોક્કસ જાણકારી નથી

કોન્ડોમને ઈતિહાસમાં અનેક નામથી ઓળખવામાં આવે છે

Male sheath (નર મ્યાન)

Gloves (મોજા)

Armour (કવચ)

The English riding coat

French letter (ફ્રેંચ પત્ર)

Machine (મશીન)