શિયાળામાં શા માટે ખાવો જોઇએ ખજુર

ખજુર સ્વાદ અને ગુણ બંનેનો ભંડાર

ખજુર પોષકતત્વોનો ભંડાર છે

ખજુરની પ્રકૃતિ ગરમ છે

ખજુર ઠંડી સિઝનમાં ખાવો ઉત્તમ

વિન્ટરમાં ખજુર શરીરને ગરમ રાખે છે.

ખજુર બેડ કોલેસ્ટ્રોલને ઘટાડશે

ખજુર બ્લડ પ્રેશર નોર્મલ કરે છે

ખજુર એનીમિયાની બીમારીને દૂર કરશે

ખજુર શરીરમાં આયરનની કમીને દૂર કરશે

ખજુરમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ બહુ ઓછો છે

જેથી ખજુર ડાયાબિટિસના દર્દી પણ ખાઇ શકે છે.