તમામ મધમાખી ડંખ નથી મારતી

મધમાખીઓન ડંખ અલગ અલગ બનાવટના હોય છે



કેટલીક મધમાખીઓને ડંખ ચીકણો હોય છે



આ સ્થિતિમાં તેઓ ડંખ મારીને મરતી નથી



ઉદાહરણ તરીકે ભમરાનો ડંખ પણ ચીકણો હોય છે



તેથી અનેક વખત ડંખ માર્યા બાદ પણ ઠીકઠાક રહે છે



પ્રજનન અંગ અને પેટના અંગો વર મધમાખી કેટલાક કલાક જ જીવતી રહી શકે છે



જે બાદ ઓર્ગેન ફેલિયરના કારણે તેનું મોત થઈ જાય છે



આ પ્રકારે કોઈને ડંખ મારવો મધમાખી માટે જીવલેણ સાબિત થઈ શકે છે



મધમાખી