દીવાળી પર ભૂલેચૂકે ન કરો આ કામ દીવાળીના દિવસે માંસાહાર ન કરો સંધ્યા સમયે ઘરનું દ્રાર બંધ ન કરો ઘર બંધ કરીને બહાર ન જાવ રાત્રે ઘરને ખાલી ન છોડો ઘરે આવેલ વ્યક્તિને ખાલી હાથ ન જવા દો દીવાળીના દિવસે જુગાર ક્યારેય ન રમો દીવાળીના દિવસે નસો ન કરવો લક્ષ્મી પૂજા બાદ વડીલોના આશિષ લો લક્ષ્મીજીને તાજા ફુલો જ અર્પણ કરો